વનિતા વિશ્રામ પ્રાયોગિક શાળામાં વાર્ષિકોત્સવની હોંશભેર ઉજવણી…. Feb 17, 2025 વનિતા વિશ્રામ સંચાલિત વનિતા વિશ્રામ પ્રાયોગિક શાળામાં જીવન જીવવાની કળા શીખવતો અદ્ભૂત ગ્રંથ,’ શ્રીમદ્ ભગવદ્ ગીતા’ ના મૂલ્યોનું મહત્ત્વ સમજાવતું ‘खुद को कर बुलंद’ થીમ પર વાર્ષિકોત્સ્વ – 2024 ઉજવાયો…