🌺🙏 ગણપતિ બાપ્પા મોરિયા! 🙏🌺
ભક્તિ, આનંદ અને ઉત્સાહથી ભરપૂર વાતાવરણમાં શાળામાં ગણપતિ બાપ્પાની પાવન ઉજવણી કરવામાં આવી. 🪔✨
બાળકોની સુંદર રજૂઆતો, ઉમંગ અને ભક્તિએ સમગ્ર ઉજવણીને યાદગાર બનાવી. 🌸🎶
વિઘ્નહર્તા શ્રી ગણેશજી સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સફળતા લાવે તેવી હાર્દિક પ્રાર્થના. 🙏🌼