તા. ૨૦/૦૮/૨૦૧૯ના રોજ D.P.S School ખાતે કુમિતે ( Fight) સ્પર્ધામાં ડો. પી. વી.ટી પ્રાથમિક કન્યાશાળા (ગુજરાતી માધ્યમ)ની નીચે મુજબની વિદ્યાર્થિનીઓએ મેડલ મેળવ્યા હતા.
| ક્રમ | વિદ્યાર્થિનીઓનું નામ | મેડલ | ગ્રુપ |
| ૧ | ગાંધી અદિતિ | ગોલ્ડ | અન્ડર 8 |
| ૨ | મૌર્ય હુતાંશી | બ્રોન્ઝ | અન્ડર 12 |
| ૩ | કટારિયા દ્રષ્ટિ | બ્રોન્ઝ | અન્ડર 14 |