સ્વાતંત્ર્ય પર્વએ દેશની માટીનું ઋણ ચૂકવવા કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્બારા 🇮🇳”મેરી મિટ્ટી મેરા દેશ”🇮🇳 અભિયાન અંતર્ગત કાર્યક્રમ દરમિયાન વનિતા વિશ્રામ પ્રાયોગિક શાળા દ્વારા 10/08/2023ના રોજ સફળતા પૂર્વક કાર્યકમ યોજાયેલ જેમાં દેશની એકતા અને એકસૂત્રતા અને સમૃદ્ધ વારસા,નાગરિકો ની ફરજો, અને દેશની રક્ષા કરવા વાળા વીરો નું શ્રદ્ધાંજલિ અને ૨૦૪૭ માં વિકસિત દેશ નું સ્વપ્ન પૂર્ણ થાય,તેમજ વસુધાવંદના – વીરોનું વંદન -દેશ ભક્તિ ગીત-ચિત્ર સ્પર્ધા-રંગપૂરણી સ્પર્ધા ચિત્ર વર્ણન સ્પર્ધાઓ અને ઐતહાસિક નાટક સાથે 🇮🇳”મેરી મિટ્ટી મેરા દેશ” 🇮🇳અંતર્ગત દેશની અખંડતા અને સમૃદ્ધ વારસાની રક્ષા માટે વીરગતિ પામેલા વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી…… 🇮🇳
માતૃભૂમિના સ્વતંત્રતા અને દેશના ગૌરવ ની રક્ષા માટે ભોગ, બલિદાન આપનાર તમામ દેશભક્ત, તમામ વીરો ને શત શત વંદન જય ભારત , વંદે માતરમ્ ,જય હિન્દ, માં તુજ કો વંદન.