Welcome to PVT Primary School.
Call us today
+91 261 2300237/40(GM)
Call us today
+91 261 2300238/37(EM)
Call us today
+0261 2300245(Prayogik)

વકતૃત્વ સ્પર્ધા

Sep 17, 2019

તારીખ ૧૫/૦૯/૨૦૧૯ને રવિવારના રોજ જિલ્લા બાળ પ્રતિભા શોધ દ્વારા બ્રિલિયંટ સ્કૂલ ખાતે વકતૃત્વ સ્પર્ધામાં ડૉ. પી.વી.ટી. પ્રાથમિક કન્યાશાળા(ગુ.મા.)ની ધોરણ ૮ની વિદ્યાર્થીની દાલિયા સૃષ્ટિ જયેન્દ્રભાઈદ્વિતીય ક્રમ મેળવ્યો હતો.