ભારતના મહાન ગણિતજ્ઞ શ્રીનિવાસ રામાનુજનની યાદમાં આજ રોજ અમારી શાળામાં ‘રાષ્ટ્રીય ગણિત દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. ધો. 1 થી 8માં માનસિક કસરતને લગતી વિવિધ કોયડાની પ્રવૃત્તિ કરાવવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થિનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.