આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી [ડૉ.પી.વી.ટી. પ્રાથમિક કન્યાશાળા(ગુ.મા.)] Dec 18, 2021 આજ રોજ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઉજવણીના ભાગરૂપે ડૉ. પી.વી.ટી. પ્રાથમિક કન્યાશાળા ગુજરાતી માધ્યમની વિદ્યાર્થિનીઓએ વડાપ્રધાનશ્રીને પોસ્ટ કાર્ડ લખ્યા.