[ડૉ. પી.વી.ટી. પ્રાથમિક કન્યાશાળા(ગુ.મા.)] May 12, 2022 વનિતા વિશ્રામ સંસ્થાના 116 મા સ્થાપના દિવસ નિમિત્તે સંસ્થાના શિવગૌરી હોલમાં સ્નેહ મિલન સમારંભ યોજાયો હતો… જેમાં મુખ્ય મહેમાન તરીકે સુરત શહેરના પોલિસ કમિશનર શ્રી અજય તોમર સરએ હાજરી આપી હતી….