ગુજરાત સ્થાપના દિન નિમિત્તે શુભકામના [ડૉ. પી.વી.ટી. પ્રાથમિક કન્યાશાળા(ગુ.મા.)] May 1, 2021 જય જય ગરવી ગુજરાત… મન છે મોટું મીઠી છે ભાષા, ધન્ય છે ગુજરાત મારું… મહેમાનને ભગવાન સમજતું વહાલું છે ગુજરાત મારું… ગુજરાત સ્થાપના દિનની આપ સર્વેને હાર્દિક શુભકામનાઓ…