ટોક્યો ઓલિમ્પિક 2020 માં ભારતના મણિપુરના 26 વર્ષીય મીરા બાઈ ચાનૂએ વેઈટ લિફ્ટિંગમાં 49 kg ની શ્રેણીમાં 202 kg વજન ઉઠાવી દેશ માટે 2020 નો પ્રથમ સિલ્વર મેડલ પ્રાપ્ત કરવા બદલ તેમને ખૂબ ખૂબ શુભેચ્છા. તેમની આ સિદ્ધિ women empowerment માટેનું મોટું ઉદાહરણ છે….