વનિતા વિશ્રામ પ્રાયોગિક શાળા ખાતે બાળ વૈજ્ઞાનિકોએ અવનવી કૃતિઓ રજૂ કરી સૌને મંત્ર મુગ્ધ કરી દીધા હતા.!!
મેરી મિટ્ટી મેરા દેશ…. કાર્યક્રમ અંતર્ગત દેશનાં શહીદો અને માતૃભૂમિ વંદનાની વનિતા વિશ્રામ પ્રાયોગિક શાળાની કેટલીક સોનેરી ક્ષણો…….