Welcome to PVT Primary School.
Call us today
+91 261 2300237/40(GM)
Call us today
+91 261 2300238/37(EM)
Call us today
+0261 2300245(Prayogik)

Annual Function – 2019-20 (Vanita Vishram Prayogik School)

Nov 21, 2019

વનિતા વિશ્રામ પ્રાયોગિક શાળા, સુરત.

વાર્ષિકોત્સવ-૨૦૧૯-૨૦

સવિનય સહ જણાવવાનું કે દરવર્ષની જેમ  આ વર્ષે પણ આપણી શાળામાં વાર્ષિકોત્સવ(Annual Function)નું આયોજન તારીખ:-૨૨/૧૨/૨૦૧૯ને રવિવારના રોજ કરેલ છે. તો આપશ્રીને નમ્ર વિનંતી કે આપના બાળકને આ વાર્ષિકોત્સવમાં ઉત્સાહભેર ભાગ લેવડાવી તેમની કલાશક્તિનો વિકાસ કરવામાં ભાગ ભજવશોજી.

આપશ્રી આપના બાળકને વાર્ષિકોત્સવમાં રાખવા માંગો છો કે નહી? તેની હા/ના માં મંજુરી દિન-૨ માં મોકલી આપશોજી. વાર્ષિકોત્સવને લગતી  સૂચના બાળકને ડાયરીમાં લખાવવામાં આવશે. વાર્ષિકોત્સવમાં બાળકનું રજીસ્ટ્રેશન વહેલા તે પહેલાના ધોરણે કરવામાં આવશે.

આચાર્યાશ્રી (ગૌરીબેન જી. ઝાલા)  વનિતા વિશ્રામ પ્રાયોગિક શાળા.