Welcome to PVT Primary School.
Call us today
+91 261 2300237/40(GM)
Call us today
+91 261 2300238/37(EM)
Call us today
+0261 2300245(Prayogik)

વનિતા વિશ્રામ પ્રાયોગિક શાળા,સુરત

Jun 5, 2023

શાળાઓનું ઉનાળુ વેકેશન પૂર્ણ થયું. 5 જૂન સોમવારથી નવા સત્રની શરૂઆત થતાં જ વનિતા વિશ્રામ પ્રાયોગિક શાળાનું પ્રાંગણ બાળકોના કિલકિલાટથી ગુંજી ઉઠયુ.