ભાઈ બહેનના પવિત્ર પ્રેમની ઉજવણી એટલે રક્ષાબંધન. વનિતા વિશ્રામ પ્રાયોગિક શાળા દ્વારા પર્યાવરણની જાળવણીના ઉદ્દેશ માટે વનિતા વિશ્રામ સંસ્થાના પ્રાંગણ માં આવેલા વૃક્ષોને સાચવવાના ઉદ્દેશ સાથે દરેક વૃક્ષને રાખડી બાંધવામા આવી હતી.