[ડૉ. પી.વી.ટી. પ્રાથમિક કન્યાશાળા(ગુ.મા.)] Jun 21, 2022 વનિતા વિશ્રામ સંચાલિત ડૉ .પી. વી . ટી . પ્રાથમિક કન્યાશાળા (ગુ.મા.) માં 8 મા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં યોગ ગુરુ વિધિ દેસાઇએ બાળકોને યોગ કરાવ્યા હતા અને બાળકો સાથે શિક્ષકો પણ તેમાં જોડાયાં હતાં ….